MCX Report: સપ્તાહ દરમિયાન કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.1,200નો ઘટાડોઃ કપાસમાં સુધારોઃ મેન્થા તેલ નરમ
મુંબઈ, 16 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કપાસ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 20 કિલોદીઠ રૂ.1,655.50ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે […]