માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24415- 24235, રેઝિસ્ટન્સ 24706- 24815
જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ઘરઆંગણે કોર્પોરેટ રિઝલ્ટ્સ સહિત સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે પણ ભારતીય ઇકોનોમિક અને ઇક્વિટીમાં ગ્રોથ અડીખમ રહેવાનો નિષ્ણાતોનો હુંકાર. જ્યાં સુધી NIFTY બંધ […]
