રાજ્ય મંત્રી ગુર્જર અને મોહોલે સહકાર મંત્રાલયની બેઠકની અધ્યક્ષતા કરી

અમદાવાદ, 17 જૂનઃ સહકાર મંત્રાલયના નવનિયુક્ત સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલને વરિષ્ઠ અધિકારીઓએ મંત્રાલયના મિશન અને વિઝન વિશે વિસ્તૃત પ્રસ્તુતિ આપી. 11 […]