અદાણી પોર્ટ-મુંદ્રાએ ઓપરેશનલ શ્રેષ્ઠતામાં સ્થાપ્યા નવા બેન્ચમાર્ક્સ
અમદાવાદ,4 ઓગસ્ટ: અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ જુલાઈ-2025માં ફરી એકવાર રેકોર્ડબ્રેક માઈલસ્ટોન હાંસલ કર્યા છે. કન્ટેનર હેન્ડલિંગ અને જહાજ ટર્નઅરાઉન્ડમાં મુંદ્રાએ અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કર્યા છે. મુન્દ્રા […]
