80 ટકા મહિલા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની મદદથી રોકાણ કરવાનો આગ્રહ રાખે છે

મુંબઇ, 11 માર્ચઃ AMFI CRISIL ફેક્ટબુક 2024ના તાજેતરના ડેટા દર્શાવે છે કે મહિલા રોકાણકારો આજે પણ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટર્સ મારફત મૂડીરોકાણ કરવાનો આગ્રહ રાખે છે. […]