મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા ડિસેમ્બરમાં 17 ટકા વધી 14.11 કરોડની રેકોર્ડ ટોચે
SIP રોકાણ ડિસેમ્બર-2021ની તુલનાએ આ વર્ષે ડિસેમ્બરમાં 20 ટકા વધ્યું અમદાવાદ: ભારતીય શેરબજારોની વોલેટિલિટી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ […]