Nifty Next50માંથી બંધન બેન્ક, બાયોકોન, ગ્લેન્ડ ફાર્મા, એમ્ફેસિસ, પેટીએમ આઉટ
મુંબઇઃ એનએસઇ ઇન્ડાઇસીસ લિમિટેડની ઇન્ડેક્સ મેઇન્ટેનન્સ સબ-કમિટી (ઇક્વિટી)એ Nifty Next 50માંથી બંધન બેન્ક, બાયોકોન, ગ્લેન્ડ ફાર્મા, એમ્ફેસિસ અને પેટીએમને હટાવી છે. જ્યારે એબીબી, અદાણી વિલમર, […]