Q1 Results: Nykaaનો નફો 8% વધી 5.4 કરોડ, આવક 24% વધી

અમદાવાદ, 11 ઓગસ્ટઃ ફેશન ઇ-કોમર્સ પ્લેટફોર્મ Nykaaએ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 24 ટકા આવક વૃદ્ધિ હાંસલ કરી છે. જોકે, કંપનીના ચોખ્ખા નફામાં 8 […]