NSE અને પહલે ઈન્ડિયા ફાઉન્ડેશને નાણા ક્ષેત્રની નીતિ સંક્ષેપોનો સંગ્રહ રજૂ કર્યો
મુંબઇ, 15 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ પહલે ઈન્ડિયા ફાઉન્ડેશન (PFI)ના સહયોગથી એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ESG) પર કેન્દ્રિત 11 સેમિનાર્સની સિરીઝની […]