પરફેક્ટ ડે અને ઝાયડસનું સંયુક્ત સાહસ ‘સ્ટર્લિંગ બાયોટેક’ પ્રીસીઝન ફરમેન્ટેશન-બેઇઝ ડેરી પ્રોટીન ફેક્ટરી ગુજરાતમાં શરૂ કરશે
અમદાવાદ, 23 ડિસેમ્બર: સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડએ પરફેક્ટ ડે અને ઝાયડસનું સંયુક્ત સાહસ છે, જેઓ વિશ્વની પ્રથમ પ્રીસીઝન ફરમેન્ટેશન-બેઇઝ ડેરી પ્રોટીન ઉત્પાદન કેન્દ્ર શરૂ કરશે. આ […]