દીનદયાળ પોર્ટ ઓથોરિટીના રૂ. ૧,૧૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું
નવી દિલ્હી, 28 મેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજએ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી , કંડલાના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે ના […]
