PSU Stocks Return: BHEL, IRFC, Mazagaon Dock સહિત સરકારી કંપનીઓના શેરો એક વર્ષમાં 800 ટકા સુધી વધ્યા
અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ આવનારી લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદીની એનડીએ સરકારની જીત નિશ્ચિત જણાઈ રહી છે. જેમાં હાલમાં જ જારી કરાયેલા વિકસિત ભારત 2047ના વિઝન […]