આરબીઆઈ સરકારને FY24 માટે રેકોર્ડ રૂ. 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવશે

અમદાવાદ, 22 મેઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2023-24 માટે સરકારને રૂ. 2.11 લાખ કરોડની સરપ્લસ ચૂકવવા મંજૂરી આપી છે. […]