રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ફૂડ્સ સેગમેન્ટમાં SIL બ્રાન્ડની પુનઃપ્રસ્તુતિ કરે છે
અમદાવાદ, 17 ડિસેમ્બર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની (RIL) FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે(RCPL) પેકેજ્ડ ફૂડ્સ માર્કેટમાં નોંધપાત્ર વિસ્તરણની આજે જાહેરાત કરી છે. આ અંતર્ગત, 75 વર્ષ […]
