સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડની મટિરિયલ પેટા કંપનીએ સોલાર પીવી મોડ્યુલ્સના સપ્લાય માટે રૂ. 299.40 કરોડનો ઓર્ડર મેળવ્યો
અમદાવાદ, 10 નવેમ્બર: ભારતના અગ્રણી ઈન્ટિગ્રેટેડ સોલાર-એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર્સ પૈકી એક સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડ (“સાત્વિક”/ “કંપની”) એ આજે તેની મટિરિયલ પેટા કંપની સાત્વિક સોલાર […]
