SAR ટેલિવેન્ચરે બ્લ્યૂ લોટસ સપોર્ટ સર્વિસિઝ અને વ્હાઇટફિલ્ડ કોમ્યુનિકેશન્સમાં રૂ. 800 કરોડમાં 100% હિસ્સો ખરીદવા શેર પર્ચેઝ એગ્રિમેન્ટ કર્યું

અમદાવાદ, 1 નવેમ્બરઃ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનેજ્ડ નેટવર્ક સર્વિસિઝ SAR ટેલિવેન્ચર લિમિટેડે M/s બ્લ્યૂ લોટસ સપોર્ટ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ અને M/s વ્હાઈટફિલ્ડ કોમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડનો […]