ડૉઇશ બેંક અને SEWAએ ગુજરાતમાં આઠમા “કમલા”નું ઉદ્ઘાટન કરી મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપ્યો
ગાંધીનગર, 1 નવેમ્બર: ડૉઇશ બેંકે સેલ્ફ-એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન (SEWA)ના સહયોગથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બેંક દ્વારા સમર્થિત આઠમા “કમલા” ના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. કમલા એક […]
