શ્રીરામ મોબિલિટી બુલેટિન દ્વારા ભારતના લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં મુખ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરવામાં આવી

અમદાવાદ, 12 જૂનઃ શ્રીરામ મોબિલિટી બુલેટિનની જૂન 2024ની આવૃત્તિમાં ઓટોમોબાઇલ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની નવીનતમ સ્થિતિ વિશે રસપ્રદ ડેટા શામેલ છે. બુલેટિનમાં મે 2024 માટે વેચાણ […]