MCX REPORT: સોનાનો વાયદો રૂ.1,09,500ની નવી ટોચે અને ચાંદીના વાયદામાં રૂ.246ની તેજી
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.122526.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22119.87 કરોડનાં કામકાજ થયાં હતાં. […]
