સપ્ટેમ્બરમાં SIPમાં રૂ.16402 કરોડનો રેકોર્ડ ફ્લો, ETFનો ફાળો બમણો વધ્યો
અમદાવાદ, 11 ઓક્ટોબરઃ સપ્ટેમ્બર માસ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs)માં ભંડોળ પ્રવાહ રૂ. 16402 કરોડની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો છે. જે અગાઉ રૂ. 15814 […]