YES BANK 2023માં સૌથી વધુ S&P ગ્લોબલ ESG સ્કોર ધરાવતી ભારતીય બેન્ક

મુંબઇ,  28 ડિસેમ્બર: યસ બેન્કે S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનિબિલિટી એસેસમેન્ટ (*CSA) 2023માં ભારતીય બેન્કોમાં સૌથી વધુ એન્વાર્યનમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નનન્સ (ESG) સ્કોર હાંસલ કરીને સાતત્યપૂર્ણતા […]