શેરબજારોમાં બુલિશ ટ્રેન્ડ, Nifty માટે રેઝિસ્ટન્સ લેવલ 19530

અમદાવાદ, 1 સપ્ટેમબરઃ ભારતીય શેરબજારો માટે ઓગસ્ટ આકરો પૂરવાર થવા સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ મહત્વના સાયકોલોજિકલ મથાળાઓ ગુમાવ્યા હોવાથી રોકાણકારોનો વિશ્વાસ ફરી ડગમગી રહ્યો છે. […]