Stocks in News: HCL ટેક, ભારત ઈલેક્ટ્રોનિક્સ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, આલોક ઇન્ડસ્ટ્રીઝ
અમદાવાદ, 7 ડિસેમ્બર HCL ટેક: ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે હુસ્કવર્ના ગ્રુપ સાથે કંપનીની ભાગીદારી (પોઝિટિવ) ભારત ઈલેક્ટ્રોનિક્સ: કંપનીને રૂ. 3,915 કરોડના બે સંરક્ષણ સાધનોના ઓર્ડર મળ્યા. […]