તાતા પાવરનો ત્રિમાસિક નફો 48 ટકા વધ્યો, રૂ. 2 ડિવિડન્ડ

અમદાવાદ, 4 મેઃ તાતા ગ્રૂપની પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની તાતા પાવરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં 48 ટકા વધી રૂ. 938.81 કરોડ નોંધાયો છે. […]