MARKET LENS: નિફ્ટી સપોર્ટ 22278-22200, રેઝિસ્ટન્સ 22426-22495, ઇન્ટ્રા-ડે વોચઃ પર્સિસ્ટન્સ, HDFC લાઇફ, ટાટા સ્ટીલ
અમદાવાદ, 6 માર્ચઃ ડાઉનવર્ડ બાયસ અને સાધારણ કરેક્શન સાથે નિફ્ટીએ એવરેજિસની લોઅર બેન્ડ ઉપર બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટમાં થોડું કરેક્શન આવકાર્ય છે. […]