સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સે ટેવા ફાર્માસ્યુટિકલ્સ USA પાસેથી ANDAનું અધિગ્રહણ કર્યું
અમદાવાદ, 19 ઓગસ્ટઃ સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“SPL”) દ્વારા પોતાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ક., USA (“SPI”)ના માધ્યમથી, આજે ટેવા ફાર્માસ્યુટિકલ્સ USA, ઇન્ક પાસેથી USFDA […]
