માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24589- 24496, રેઝિસ્ટન્સ 24831- 24982
ટેકનિકલી 24,800–24,900 ઝોન NIFTY માટે રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરી શકે છે, જ્યારે નીચામાં 24,600–24,550 ઝોન સપોર્ટ આપી શકે છે. Stocks to Watch: IndusIndBank, NTPCGreen, KECInternational, […]
