Turtlemint Fintech Solutions Limited એ UDRHP-1 ફાઇલ કર્યું
અમદાવાદ, 1 ફેબ્રુઆરી: ટેક-સક્ષમ ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડે તેના પ્રસ્તાવિત આઈપીઓ માટે સેબીમાં UDRHP-1 ફાઇલ કર્યું છે. ટર્ટલમિંટ મુખ્યત્વે ભારતમાં ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન ઉદ્યોગમાં […]
