SmartXonnect ટેક્નોલોજી સાથે TVS જ્યુપિટર ZX Drum લોંચ

બેંગ્લોર, 4 ઓગસ્ટ: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર નિર્માતા TVS મોટર કંપનીએ TVS SmartXonnect ટેક્નોલોજીથી સજ્જ ઓલ ન્યુ TVS જ્યુપિટર ZX Drum લોંચ કરવાની જાહેરાત કરી છે. […]