ubilant Agri and Consumer Products Limited ગુજરાતમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરશે

અમદાવાદ, 6 નવેમ્બર: જ્યુબિલન્ટ એગ્રી એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (જેએસીપીએલ) ગુજરાતમાં વડોદરા નજીક સાવલી ખાતે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિમર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરવાની જાહેરાત કરી છે. […]