સન ફાર્માને દાદરા યુનિટમાં મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસના ઉલ્લંઘન બદલ USFDA તરફથી ચેતવણી પત્ર મળ્યો

મુંબઇ, 20 જૂનઃ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને તેની દાદરા સુવિધા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી ચેતવણી પત્ર મળ્યો છે, કંપનીએ સ્ટોક […]