RBI Increases UPI Transaction: એજ્યુકેશન અને હેલ્થકેર સુવિધાઓ માટે UPI ટ્રાન્જેક્શન મર્યાદા વધારી રૂ. 5 લાખ કરી

મુંબઈ, 8 ડિસેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ શિક્ષણ અને હેલ્થકેર સુવિધાઓ માટે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી છે. […]