નોવો નોર્ડિસ્ક ઈન્ડિયાએ Wegovy®ની બીજી બ્રાન્ડ Poviztra®ને કોમર્શિયલાઇઝ કરવા માટે એમક્યોર ફાર્મા સાથે ભાગીદારી કરી
અમદાવાદ,10 નવેમ્બર: નોવો નોર્ડિસ્ક ઈન્ડિયા અને એમક્યોર ફાર્માએ ભારતમાં સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન 2.5 mg Poviztra® લોન્ચ કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની આજે જાહેરાત કરી હતી. આ સહયોગથી […]
