વેલસ્પન લિવિંગે 2024માં ટેક્સટાઇલ, એપેરલ- લક્ઝરી ગુડ્સ કેટેગરીમાં સર્વોચ્ચ ESG રેટિંગ પ્રાપ્ત કર્યું
મુંબઈ, 20 ફેબ્રુઆરી: હોમ ટેક્સટાઇલમાં વૈશ્વિક અગ્રણી વેલસ્પન લિવિંગ લિમિટેડ (WLL) એ ટકાઉપણું (સસ્ટેનેબિલિટી)માં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે, 2024 S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી […]