Wipro Q1 PAT 12% વધીને રૂ. 2,870 કરોડ

મુંબઈ, 13 જુલાઇઃ વિપ્રોએ જૂન-23ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 2,870 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષની તુલનાએ 12 ટકા વધ્યો છે. […]