TCS, Infosysના મજબૂત ત્રિમાસિક પરિણામોના પગલે આઈટી શેરોમાં તેજી, Nifty IT Index 5% વધ્યો
અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ટીસીએસ, ઈન્ફોસિસના આકર્ષક Q3 પરિણામોના પગલે આઈટી સેક્ટરમાં તેજી જોવા મળી છે. એચસીએલ, વિપ્રો સહિતની આઈટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો વધવાની અપેક્ષા સાથે […]