HDFC બેંકે પરિવર્તનના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મારફતે 3.25 લાખથી વધારે યુવાનોને તાલીમ આપી
અમદાવાદ, 15 જુલાઈ: વર્લ્ડ યૂથ સ્કિલ ડેના રોજ HDFC બેંક પરિવર્તન તેના વિવિધ કૌશલ્યવર્ધન કાર્યક્રમો મારફતે સમગ્ર ભારતમાં 3,25,000થી વધારે યુવાનોને સાંકળવાના તેના મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નની […]