શેર માર્કેટમાં એક્ટિવ ટ્રેડર્સની સંખ્યા સતત આઠમા મહિને વધી, ફેબ્રુઆરીમાં 5 ટકા વધારોઃ મોતિલાલ ઓસ્વાલ
અમદાવાદ, 14 માર્ચઃ શેરબજારમાં આકર્ષક રિટર્નના પગલે રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ફેબ્રુઆરીમાં કુલ ડિમેટ એકાઉન્ટની સંખ્યા વધી 14.8 કરોડ થઈ છે. ફેબ્રુઆરીમાં કુલ […]