ઝાયડસને US સ્થિત એજીનસ પાસેથી નેક્સ્ટ જનરેશન ઈમ્યુનો-ઓન્કોલોજી પ્લેટફોર્મ્સ માટે એક્સક્લુઝીવ લાઈન્સન્સીંગ રાઈટ્સ મળ્યા
અમદાવાદ, 5 જૂનઃ ઝાયડસ લાઈફસાયન્સીઝે એજીનસ આઈએનસી (નાસ્ડેક : AGEN) સાથે તેની ઈન્વેસ્ટીગેશનલ બોટેન્સીલીમેબ (BOT) અને બાલ્સ્ટીલીમેબ્ (BAL) કોમ્બીનેશન થેરાપીનાં ભારત અને શ્રીલંકાનાં કમર્શીયલ રાઈટ્સ […]
