ઝાયડસ મેડટેક અને બ્રાઝિલની બ્રેઇલ બાયોમેડિકાવચ્ચે TAVI ટેક્નોલોજીનાકોમર્શિયલાઇઝેશન માટે ગ્લોબલ લાયસન્સિંગ કરાર
અમદાવાદ, સાઓ જોસ દો રિઓ પ્રેટો, 19 એપ્રિલઃ ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડની મેડિકલ ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં નિપુણતા ધરાવતી સંપૂર્ણ માલિકીની પેટા કંપની ઝાયડસ મેડટેક પ્રાઇવેટ લિમિટેડે બ્રાઝિલ […]