અમદાવાદ, 2 જૂનઃ ગુરુવારે સેન્સેક્સ – નિફ્ટીએ ડાઉનવર્ડ ચાલ જારી રાખવા સાથે મહત્વની ટેકાની સપાટીઓ ગુમાવી હોવા છતાં માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ ફરી પોઝિટિવ અને વેલ્યૂ બાઇંગના બન્યા છે. તે જોતાં શુક્રવારે નિફ્ટીએ 18470 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવી જરૂરી રહેશે. ઉપરમાં 18600- ક્રોસ કરી જાય તો ફરી તેજીની આગેકૂચ જોવા મળી શકે છે. દરમિયાનમાં ટાટા કન્ઝ્યુમર્સ, માર્કસન્સ, ઝાયડસ લાઇફ ઉપર રાખો વોચ.

NIFTY: Intraday Resistance and SUPPORT

S 3S 2S 1NiftyR 1R 2R 3
18,32618,39518,44118,48818,55718,62718,673

BANK NIFTY: Intraday Resistance and SUPPORT

S 3S 2S 1Bank NiftyR 1R 2R 3
43,13043,41843,60443,79044,07844,36644,552

Intraday Picks

ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
MARKSANS PHARMA84.28889.583.3BUY ABOVE 84.6
TATA CONSUMER793.65804810789BUY ABOVE 795
ZYDUS LIFE513.4524528511BUY ABOVE 515
CIPLA964.75945939969SELL BELOW 963
ONGC153.65150.7150154.5SELL BELOW 153

(Report by : stoxbox)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)