7 દિવસમાં 3310 પોઇન્ટની મંદીની હેલી બાદ સેન્સેક્સમાં 1000 પોઇન્ટની રાહત રેલી
સેન્સેક્સે 57000 અને નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પાછી મેળવી ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગના ટેકે, મોટાભાગના સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ અમદાવાદઃ સળંગ સાત દિવસની મંદીમાં 3310 […]