2022-23ના ફર્સ્ટ હાફમાં IPO મારફત કંપનીઓ દ્રારા એકત્રિત ફંડમાં 32 ટકા ઘટાડોઃ પ્રાઇમ ડેટાબેઝ
14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ. 35456 કરોડ એકત્ર કર્યા અમદાવાદઃ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન 14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ, 35456 કરોડ એકત્ર કર્યા હતા. જે આગલાં વર્ષના તેટલાં જ ગાળાના 25 આઇપીઓ મારફત રૂ. 51979 કરોડ સામે 32 ટકાનો ઘટાડો દર્શાવે છે.Continue Reading








