MCX: કપાસના વાયદાના ભાવમાં 20 કિલોદીઠ રૂ.27.50ની નરમાઈ

નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં તેજી સાથે મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,49,491 […]

સોનું ફરી રૂ. 58000ની ટોચે, ચાંદી કીલોદીઠ રૂ. 69000

અમદાવાદઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં હાજરમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 58000ની જૂની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયું હતું. જ્યારે ચાંદી રૂ. 69000ની સપાટીએ પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય […]

TCSનો ચોખ્ખો નફો નિષ્ણાતોના અંદાજ કરતાં 4 ટકા ઘટ્યો

ચોખ્ખો નફો 11 ટકા વધ્યો, શેરદીઠ કુલ રૂ. 75 ડિવિડન્ડ અમદાવાદઃ દેશની ટોચની આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 10846 […]

અમૂલના એમડી આરએસ સોઢી પાસેથી રાજીનામું લઇ લેવાયું

એમડી પદેથી સોઢીને તાત્કાલિક હટાવાતાં ઊઠેલા અનેક તર્ક વિતર્ક અમદાવાદઃ અમૂલના MDપદેથી આર.એસ. સોઢીને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવાની ફરજ પાડવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ […]

સેન્સેક્સમાં 847 પોઇન્ટની રાહત રેલી, 9 ઇન્ડાઇસિસમાં એક ટકાથી વધુ સુધારો

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ સપ્તાહમાં નરમાઇનો ટોન નોંધાવ્યા પછી ભારતીય શેરબજારોમાં સોમવારે 3 દિવસની પીછેહટ પછી તમામ સેક્ટોરલ્સમાં રાહત રેલી જોવા મળી હતી. બીએસઇ […]

ઇન્ડિયાબુલ્સ કોમર્શિયલ ક્રેડિટનો NCD ટ્રેન્ચ I ઇસ્યુ ખુલ્યો

 Rs  1,000 પ્રત્યેકની ફેસવેલ્યૂ અને ઇસ્યુ કિંમતનો સુરક્ષિત રીડમ કરી શકાય તેવા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD)નો પબ્લિક ઇસ્યુ  ટ્રેન્ચ I ઇસ્યુમાં Rs  100 કરોડ સુધીના ઓવરસબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવાના વિકલ્પ સાથે Rs 100 કરોડનો […]

મહિન્દ્રાએ થારની નવી રેન્જ પ્રસ્તુત કરી

મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ થારની સંપૂર્ણપણે નવી રેન્જ પ્રસ્તુત કરી. સંપૂર્ણપણે નવી રેન્જમાં બે એન્જિન વિકલ્પમાં રિઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ અને ફોર વ્હીલ ડ્રાઇવ […]

2023ના પ્રથમ 6 માસમાં TVS સપ્લાય ચેઇનના કુલ બિઝનેસમાં ભારતનો હિસ્સો વધી 30 ટકા

અમદાવાદઃ સપ્લાય ચેઇન લોજીસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (TVS SCS)એ નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં ભારતમાંથી તેની આવકોના યોગદાનમાં 30 ટકાનો વધારો હાંસલ […]