અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ બુધવારે માર્કેટમાં ભારે વોલેટિલિટી અને સેન્સેક્સ- નિફ્ટી સહિત તમામ સેક્ટોરલ્સ સ્પેસિફિક શેર્સમાં ભારે વેચવાલીના પગલે અફરા-તફરી મચી ગઇ હતી. ટેકનિકલી નિફ્ટીએ તેની ઇન્સાઇડ રેન્જથી ડાઉનસાઇડ ઉપર બ્રેક લીધો હોવાનું જણાય છે. દિવસ દરમિયાનની નીચી સપાટીએ બંધ રહેવા સાથે નિફ્ટીએ 22000ની સપાટી ગુમાવી છે. જે તેની 20 દિવસીયContinue Reading

Listing of GPT Healthcare Limited Symbol: GPTHEALTH Series: Equity “B Group” BSE Code: 544131 ISIN: INE486R01017 Face Value: Rs 10/- Issued Price: Rs 186/- અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ Jio Finance/Adani Power/IRFC/PFC/REC કંપનીઓ  માટે સૌથી મોટા ન્યૂઝ એ છે કે, તેમના શેર્સ નિફ્ટી નેક્સ્ટ 50માં સામેલ થશે. જેની અસર તેમના શેર્સ ઉપરContinue Reading

મુંબઈ, 28 ફેબ્રુઆરી: સપ્ટેમ્બર 2023ના અંતે પૂરા થતા ત્રિમાસિક ગાળાના અંતે ભારતનો કોમર્શિયલ ક્રેડિટ પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 11 ટકા વધ્યો છે અને ક્રેડિટ એક્સપોઝર રૂ. 28.2 લાખ કરોડે રહ્યું છે. ઇનસાઇટ દર્શાવે છે કે વધેલી આર્થિક ગતિવિધિથી કોમર્શિયલ લોન માટેની માંગમાં વધારો થયો છે જે વાર્ષિક ધોરણે 29 ટકા વધીContinue Reading

ઝીરો એમીશન, રોજગારી સર્જન અને ‘સુપર એપ’થી સીમલેસ સેવાઓ            અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને કેબ બુકિંગ એપ કંપની ઉબેરના સીઈઓ દારા ખોસરોશાહી વચ્ચેની બેઠક બાદ માર્કેટમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં થયેલી આ ખાસ મુલાકાત બાદ બંને કંપનીઓએ સાથે મળીને કામ કરવાના સંકેત આપ્યા છે. બંનેContinue Reading

મુંબઈ, 28 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.22,833.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,725.86 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 16103.25 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,215ના ભાવે ખૂલી,Continue Reading

3 પ્રોડક્ટ્સ અને સર્વિસ CYBX (મોબાઇલ હેન્ડસેટ માટે), 63 SATS (એન્ટરપ્રાઇઝ સર્વર માટે) અને CYBERDOME (શહેર, રાજ્ય, દેશ માટે)નો પ્રારંભ 80 કરોડ મોબાઇલ ફોનની માર્કેટ માટે ભારતના પ્રથમ સર્વાંગી મોબાઇલ સિક્યોરિટી સોલ્યુશન – સીવાયબીએક્સ (CYBX)નો પ્રારંભ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંરક્ષણ માટે અભૂતપૂર્વ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન – 63સેટ્સ (63 SATS)ની જાહેરાત અગત્યના પબ્લિકContinue Reading

અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ  શ્રીલંકાના બેવરેજ બ્રાન્ડ એલિફન્ટ હાઉસે સમગ્ર ભારતમાં તેના પીણાંના ઉત્પાદન, માર્કેટિંગ, વિતરણ અને વેચાણ માટે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG શાખા સાથે જોડાણ કર્યું છે. રિલાયન્સ કન્ઝ્યુમર પાસે પહેલેથી જ મોટા પ્રમાણમાં ઠંડા પીણાંનો પોર્ટફોલિયો છે, જેમાં કેમ્પા, સોસ્યો અને રાસ્કિક જેવી બ્રાન્ડનો સમાવેશ થાયContinue Reading

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ બજેટ એરલાઇન સ્પાઇસજેટ અને એરકેપની પેટા કંપની સેલેસ્ટિયલ એવિએશન વચ્ચેનો વિવાદ $2.99 કરોડ(રૂ. 250 કરોડ)માં સમાધાન મારફત ઉકેલ્યો છે. પરિણામે, બંને કંપનીઓએ હવે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહિં. સ્પાઈસજેટ અને એરકેપે ગયા અઠવાડિયે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની બેન્ચને જાણ કરી હતી કે સમાધાનની શરતોContinue Reading