SME IPO Listing: એસએમઈના 5 આઈપીઓમાં રોકાણકારોને મબલક રિટર્ન, 5% અપર સર્કિટ સાથે રેકોર્ડ ટોચે

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ એસએમઈ સેગમેન્ટના પાંચ આઈપીઓ માર્કેટની વોલેટિલિટી વચ્ચે બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં એસ્કોનેટ ટેક્નોલોજીસના આઈપીઓએ સૌથી વધુ 250 ટકા પ્રીમિયમે […]

IPO Subscription: Juniper Hotelના આઈપીઓ આજે બંધ થશે, અત્યારસુધી 88 ટકા ભરાયો

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ મુંબઈ સ્થિત જુનિપર હોટલ્સનો રૂ. 1800 કરોડના આઈપીઓમાં રોકાણ કરવાની આજે અંતિમ તક છે. કંપની રૂ. 342-360ની પ્રાઈસ બેન્ડ પર ફંડ એકત્ર […]

ઇફ્કો વિશ્વમાં ફરીથી પ્રથમ નંબરની સહકારી સંસ્થા બની

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી: ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ(ઇફ્કો)ને વિશ્વમાં ટોચની 300 સહકારી સંસ્થાઓમાં ફરી એક વખત નંબર વન સહકારી સંસ્થા તરીકેનું સ્થાન મળ્યું છે […]

ભારત હાઈવેઝ ઈન્વીટના યુનિટ્સનો ઇશ્યૂ તા. 28 ફેબ્રુઆરીએ, બેન્ડ રૂ. 98/100

રૂ. 25,000 મિલિયન સુધીનાયુનિટ્સ ઈસ્યુ કરશે પ્રાઇસ બેન્ડરૂ. 98- 100 ઈસ્યુ ખુલશે 28 ફેબ્રુ. ઈસ્યુ બંધ થશે 1માર્ચ લિસ્ટિંગBSE,NSE એનએસઈ ડેઝિગ્નેટેડસ્ટોક એક્સચેન્જ ઈન્વીટના સ્પોન્સરઆધાર શિલા […]

Stock Market Today: ગોલ્ડમેન સાસે SBI, ICICI Bank, Yes Bankના શેર રેટિંગ ઘટાડ્યો

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાસે ટોચની બેન્કો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને યસ બેન્કના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. ગોલ્ડમેન સાસે […]

Fund Houses Recommendations: HONASA, HDFCBANK, SUNTECK, GRASIM, ICICIBANK, ASIANPAINTS

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીની સ્ક્રીપ્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડિંગ માટેની સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે […]

ગ્લોબ ટેક્સટાઈલ રાઇટ્સ ઇશ્યૂ મારફત રૂ.૪૯ કરોડ એકત્ર કરશે

રાઇટ્સ ઇશ્યૂ ખૂલશે ૬ માર્ચ ઇશ્યૂ સાઇઝ 151141500 શેર્સ ઇશ્યૂ પ્રાઇસ રૂ.3 ઇસ્યૂ સાઇઝ રૂ. 49 કરોડ  અમદાવાદ, 23 ફેબ્રુઆરી: ગ્લોબ ટેક્સટાઈલ્સ (ઈન્ડિયા) લિમિટેડ (એનએસઇ: […]