ભારતની મહિલા સંચાલિત પ્રથમ AMCએ ચાર એક્ટિવ ફંડ્સ NFO કામગીરીનો પ્રારંભ કર્યો
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડે આજે ઇતિહાસ રચ્યો હતો. ચાર એક્ટિવ ફંડ્સ ન્યૂ ફંડ ઓફર્સ (એનએફઓ) સાથે તેની કામગીરીનો પ્રારંભ કરીને તે ભારતની મહિલા સંચાલિત પ્રથમ એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) બની છે. એએમસી ઓપન નેટવર્ક ફોરContinue Reading







