TORRENT POWER મધ્યપ્રદેશમાં 1,600 મેગાવોટ કોલસા આધારિત થર્મલ પાવર પ્રોજેક્ટ વિકસાવશે
અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ટોરેન્ટ પાવર લિમિટેડને પોતાના 1,600 મેગાવોટ કોલસા આધારિત નવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાની વીજળી પુરી પાડવા માટે MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ (MPPMCL) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. MPPMCL દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઇને કંપનીએ રૂ. 5.829/kWh ના ટેરિફContinue Reading






