નિફ્ટી માટે સપોર્ટ 18705- 18593, રેઝિસ્ટન્સ 18884- 18951 આયશર, અલ્ટાસેમ્કો ઉપર પોઝિટિવ વ્યૂ
અમદાવાદ, 21 જૂનઃ મંગળવારે શાર્પ ગેપડાઉન પછી સેકન્ડ હાફમાં જોવાયેલા સંગીન સુધારાન ચાલમાં નિફ્ટીએ 61 પોઇન્ટના સુધારા સાથે 18800 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ફરી પાછી મેળવવા સાથે 18817 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી નિફ્ટી માટે હવે પોઝિટિવ ક્રોસ ઓવર સાથે શોર્ટટર્મ રેઝિસ્ટન્સ 18950- 19000 પોઇન્ટના ઝોન ગણાવી શકાય. નીચામાં 18680- 18650 પોઇન્ટના મહત્વના સપોર્ટ ધરાવે છે.
બેન્ક નિફ્ટી માટે પણ 43367- 43167 પોઇન્ટ સપોર્ટ અને 43945- 44123 પોઇન્ટ રેઝિસ્ટન્સ ગણાવી શકાય.
STOCK IN FOCUS
ACC (CMP 1,838)
ACC માંગમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે. FY24 કેન્દ્રીય બજેટમાં વધારો થયો છે કેપેક્સ 33% વધીને રૂ.10tn થયું છે જે સિમેન્ટની માગ માટે એક મોટું ટેઈલવિન્ડ છે. 12-મહિનાના રૂ. 2,020ના ટાર્ગેટ સાથે સ્ટોક પર અમારી BUY રેટિંગ છે
INTRADAY PICKS
EICHERMOT (RS3,562) ખરીદો
આજના વેપાર માટે, રૂ.3,535-ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ.3,635ના ટાર્ગેટ માટે રૂ.3,480ના કડક સ્ટોપ લોસ સાથે
અલ્ટ્રાસેમ્કો (RS8,243) ખરીદો
આજના વેપાર માટે, રૂ.8,210ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ.8,390ના ટાર્ગેટ માટે રૂ.8,080ના કડક સ્ટોપ લોસ સાથે.
ALKEM (RS3,384) વેચો
આજના વેપાર માટે, રૂ.3,430-ની રેન્જમાં શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય છે. રૂ.3,335ના ટાર્ગેટ માટે રૂ.3,485ના કડક સ્ટોપ લોસ સાથે.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)