Fund Houses Recommendations: ભારતી એરટેલ, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક ખરીદો
અમદાવાદ, 28 જૂન
ભારતી એરટેલ પર CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1030 (પોઝિટિવ)
ટાટા મોટર્સ પર CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 690 (પોઝિટિવ)
HDFC બેંક પર બર્નસ્ટીન: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2300 (પોઝિટિવ)
ભારતીય રૂપિયો પર CLSA: રૂપિયો રૂ.80/USD પર પાછો વળશે(પોઝિટિવ)
SBI લાઇફ પર CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1550 (પોઝિટિવ)
ગુજરાત ગેસ પર જેફરી: કંપની પર અંડરપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 420 (ન્યૂટ્રલ)
HDFC લાઇફ પર CLSA: કંપની પર અંડરપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 680 (ન્યૂટ્રલ)
Citi on Zomato: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 84 (ન્યૂટ્રલ)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)